શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આઠમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નો ૮૪ ચીજ વસ્તુ સાથે કરિયાવર વિતરણ કરાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત આઠ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં સોના ચાંદી ના દાગીના ઘરવખરી સહિત ૮૪ ચીજવસ્તુ નો કરિયાવર વિતરણ કરાયોભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ભુરખિયા ગામ સેવક સમુદાય પૂજારી પરિવાર ના સંકલન થી આગામી તા૧૭/૨/૨૨ ના રોજ યોજાનાર સર્વજ્ઞાતિ માં જોડાનાર નવદંપતી ઓને શ્રી શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ પધારી આશીર્વચન પાઠવશે “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” આદર્શ દાંપત્ય જીવન અને સફળ ગૃહસ્થ ધર્મ ની દીક્ષા એટલે લગ્ન શાસ્ત્રોક્ત વિધિ આગામી ૧૭ ફેબ્રુઆરી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં યોજાનાર આઠમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ જોડાનાર દીકરી ઓને ઉદારહાથે સખાબત કરી પોતા ની દીકરી સમાંતર પરણીય મહોત્સવ માં ૮૪ ચીજ વસ્તુ અર્પણ કરતા દાતા ટ્રસ્ટી ની બે નમૂન વ્યવસ્થા શક્તિ થી કોવિડ ગાઈડ લાઈન ના ચુસ્ત પાલન ની ચૂસના વાળી આમંત્રણ પત્રિકા અને મર્યાદિત સંખ્યા નિયંત્રણ ની તાકીદ કરાય છે આઠ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૫૧ નવદંપતી પરિવારો માં ૮૪ ચીજવસ્તુ જોઈ ને ખુશી વ્યાપી ગઈ હતી અનેરા ઉત્સાહ થી કરિયાવર જોઈ ભાવાત્મક દ્રશ્યો જોવા મળ્યા આયોજકો અને દાતા પ્રત્યે અંતર આશિષ પાઠવતા નવદંપતી પરિવારો ને લગ્નોત્સવ પૂર્વે આજે કરિયાવર વિતરણ કરતા મંદિર ટ્રસ્ટ ના અગ્રણી જીવનભાઈ હકાણી હરજીભાઈ નારોલા ક્ષત્રિય અગ્રણી અમરશીભાઈ પરમાર વિઠલભાઈ સરધારા સહિત મંદિર ટ્રસ્ટ ના કર્મચારી ની ઉપસ્થિતિ માં અર્પણ કરાયો હતો
Recent Comments