દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી અને નાગરદાસ ધનજી સંધવી ટ્રસ્ટ ની સુદર્શન નેત્રલાય ના સયુંકત ઉપક્રમે યોજાતા નેત્રયજ્ઞ માં આંખ ને લગતા તમામ રોગ અને મોતિયા ના દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ નેત્રયજ્ઞ આગામી જુલાઈ ની તા.૨૦/૭/૨૨ ને બુધવાર ના રોજ ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે યોજાશે
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે સુદર્શન નેત્રાલય નો આગામી નેત્રયજ્ઞ ૨૦ જુલાઈ બુધવારે યોજાશે

Recent Comments