શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પી એસ આઈ બી પી પરમાર
દામનગર શહેર માં સાહિત્ય જગત ની ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પી એસ આઈ બી પી પરમાર ૧૪૦ વર્ષ જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વ્યવસ્થા વિશેષતા ઓ જાણી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી કર્તા વારી વિષય વારી પરિગ્રહન વર્તમાન પત્રો સામયિકો ની હાજરી પુરવા ની પ્રથા વર્ષ ના ૩૬૫ દિવસ ખુલ્લી રહેતી કોઈ લવાજમ કે શુલ્ક વગર ચાલતી સાહિત્ય સંસ્થા માં સ્પર્ધાત્મક પુસ્તકો વિદ્યાર્થી નોકરી વાચુક યુવા માટે આશીર્વાદ રૂપ હોવા નું જણાવ્યું હતું અપ્રાપ્યું આઉટ ઓફ પ્રિન્ટ દુર્લભ પુસ્તકો દરેક વિષયો અને ભાષા ના વ્યક્તિ વિકાસ પુસ્તક સંપુટ વિશે સંસ્થા ના ટ્રસ્ટી ઓ અને કર્મચારી દ્વારા અવગત થયા હતા અતિ અદ્યતન વિશાળ પુસ્તકાલય વાંચક માટે વ્યવસ્થા સ્વચ્છતા નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા સંસ્થા ની શુભેચ્છા મુલાકાતે પધારેલ પી એસ આઈ બી પી પરમાર નું સંસ્થા માં ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો
Recent Comments