શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને બિહારમાં વાલ્મિકીનગરમાં રામકથા યોજાશે. આગામી શનિવારથી આ કથા પ્રારંભ થશે.બિહાર રાજ્યમાં પશ્ચિમ ચંપારણ વાલ્મિકીનગરમાં આગામી શનિવાર તા.૧થી શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા આયોજન થયેલ છે. કથા પ્રથમ દિવસ શનિવારે સાંજે ૪ વાગ્યાથી ૭ વાગ્યા સુધી ચાલશે, જ્યારે બીજા દિવસ રવિવારથી સવારે ૧૦ વાગ્યાથી બપોરનાં ૧ વાગ્યા સુધી ચાલશે.
શ્રી મોરારિબાપુનાં વાલ્મિકીનગરમાં રામકથા

Recent Comments