ભાવનગર

શ્રી રામેશ્વરબાપુ હરિયાણી રામેશ્વરધામમાં ભાગવત કથા

શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામેશ્વરધામમાં ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ઈશ્વરિયા સોમવાર તા.૨૫-૧૨-૨૦૨૩ સેતુબંધ રામેશ્વરધામમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ યોજાનાર છે. માનસરોવર સંસ્થા અંતર્ગત શુક્રવાર તા.૨૪-૫-૨૪થી ગુરુવાર તા.૩૦-૫-૨૪ દરમિયાન રામેશ્વર રામકુંડ વિસ્તારમાં મહાપ્રભુજી બેઠક સ્થાન પર આયોજન થયેલ છે. પિતૃ મોક્ષાર્થે થયેલ આ કથામાં જોડાવા ભાવિક શ્રદ્ધાળુઓને નિમંત્રણ અપાયેલ છે.

Related Posts