ભાવનગર શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને ભિલાડમાં કથા પ્રારંભ શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને માં મેલડી એકતાધામ ભિલાડમાં આજ સોમવારથી ભાગવત કથા પ્રારંભ થયો. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારોના આયોજન સાથે ભાવ ભક્તિ સાથે પોથી પધરાવવામાં આવેલ. Tags: Post navigation Previous Previous post: ગુજરાત પ્રદેશ અધ્યક્ષને જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવતું ટાંક દંપતીNext Next post: ચક્કરગઢ રોડ-રેલવે ક્રોસિંગ પાસે સીસી રોડની કામગીરી ચાલુ હોવાથી તા. ૨૩/૩ સુધી અવર- જવર પર પ્રતિબંધ Related Posts સરવેડી ગામે મહિલા કોલેજ વાળુકડ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના શિબિર પ્રારંભ માંડવડા-૧.પ્રાથમિક શાળામાં “સૂરજબા જલધારા” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
Recent Comments