fbpx
ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમમાં અધિક શ્રાવણ માસમાં જાળિયા ભાગવત સપ્તાહ, શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને આયોજન

જાળિયા ખાતે શ્રી શિવકુંજ આશ્રમમાં અધિક શ્રાવણ માસમાં શ્રીમદ ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. અહી શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને આયોજન થયું છે.

પુરુષોત્તમ માસ એટલે આવી રહેલ અધિક શ્રાવણ માસ દરમિયાન જાળિયા ખાતે જ્યાં ધર્મ સંસ્કૃતિ કાર્ય થઈ રહેલ છે તેવા શ્રી શિવકુંજ આશ્રમમાં મંગળવાર તા.૧૮થી સોમવાર તા.૨૪ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે. 

આશ્રમના જ જાણિતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને થયેલ આ આયોજનમાં અજમેરના મુલચંદાણી પરિવાર અને આણંદના ધનવાણી પરિવાર સાથે આશ્રમ કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યા છે.

Follow Me:

Related Posts