fbpx
ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સંતો મહંતો દ્વારા આહુતિ

શ્રાવણ માસ દરમિયાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં યજ્ઞ વિધિ ચાલી રહેલ છે. આ યજ્ઞમાં જાણિતા ધર્માચાર્ય શ્રી આત્માનંદ સરસ્વતીજી સાથે સંતો મહંતો દ્વારા આહુતિ અર્પણ કરવામાં આવી. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રી અનંતભાઈ ઠાકર અને ભૂદેવોનાં મંત્રોચ્ચાર સાથે આ પ્રસંગે શ્રી રવુબાપુ (આંબલા), શ્રી પવનગિરિ મહારાજ (જૂનાગઢ), શ્રી મૂકેશગિરિ મહારાજ (જસપરા) તેમજ અખાડાનાં સાધુઓએ પણ આહુતિઓ અર્પણ કરી હતી.

Follow Me:

Related Posts