ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ગુરુપૂર્ણિમા પૂજન વંદના

ગુરુપૂર્ણિમા પર્વ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે સાદગીથી પૂજન વંદના કાર્યક્રમ થશે.કોરોના બિમારી સંદર્ભે સરકારની માર્ગદર્શિકા મુજબ ગુરુપૂર્ણિમાનું આયોજન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે કરાયું છે.શ્રી વિશ્વાનંદમયી માતાજીના માર્ગદર્શન સાથે ગુરુ પૂજન વંદના કાર્યક્રમ સાદગી સાથે યોજાશે.

Related Posts