શ્રી સમ’ધ્ધિ નાગરીક શરાફી સહકારી મંડળી લી અમરેલીની ત’તિય વાષિૅક સાધારણ સભા યોજાઈ
ગત તા. ૧૭/૧૦/ર૦ર૧ના રોજ લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવ મંદિર ખાતે અમરેલીના સાંસદ વ મંડળીના ચેરમેન શ્રી નારણભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને શ્રી સમ’ધ્ધિ નાગરીક શરાફી સહકારી મંડળી લી. અમરેલીની ત’તિય વાષિૅક સાધારણ સભા યોજાઈ હતી.
આ સાધારણ સભામાં અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા અને શ્રી શરદભાઈ પંડયા, સાવરકુંડલા માકેૅટીંગ યાડૅ ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, બાંધકામ સમિતિ ચેરમેન વ ડીરેકટર શ્રી પુનાભાઈ ગજેરા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, જીલ્લા પંચાયત સદસ્યો શ્રી ભીખાભાઈ ધોરાજીયા, શ્રી લાલજીભાઈ મોર, શ્રી શરદભાઈ ગૌદાણી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લલીતભાઈ બાળધા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયસુખભાઈ સાવલીયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, સાવરકુંડલા નાગરીક બેંક ચેરમેન શ્રી પ્રવિણભાઈ સાવજ, લીલીયા પટેલ સમાજ પ્રમુખ શ્રી કાંતિભાઈ શીંગાળા, શ્રી ચતુરભાઈ કાકડીયા, શ્રી મગનભાઈ કાનાણી, શ્રી રાશીભાઈ ડેર, શ્રી ઘનશ્યામભાઈ ડોબરીયા, શ્રી મધુભાઈ ગેલાણી, શ્રીમતિ રમાબેન હીરપરા, મંડળીના ડીરેકટરો શ્રી વિઠલભાઈ માંદલીયા, શ્રી ભનુભાઈ ચોવટીયા, શ્રી ભરતભાઈ બાવીશી, શ્રી વિજયભાઈ કાછડીયા, શ્રી જયસુખભાઈ ઠુંમર, શ્રી કમલેશભાઈ જીયાણી, શ્રી નીલેશભાઈ કાછડીયા, શ્રી અતુલભાઈ રાદડીયા અને મંત્રી શ્રી વિશાલભાઈ સરધારા સહીત મંડળીના શુભેચ્છકો અને સભાસદો ઉપસ્થિત રહયા હતા
Recent Comments