શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વીજપડી દ્વારા આયોજિત એકલિંગેશ્વરદાદાનો પાટોત્સવ ફાગણ સુદ ૧૪ ને રવિવાર તારીખ ૭-૪-૨૯૨૪ના રોજ સરેરા મુકામે તાલુકો જેસર જેન્તીભાઈ દુર્લભજીભાઈ ઉપાધ્યાયના નિવાસ્થાને યોજનાર છે તો તમામ જ્ઞાતિબંધુને હાજરી આપવા ભરતભાઈ જે ત્રિવેદી પ્રમુખશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.
શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વીજપડી વિસ્તાર દ્વારા આયોજિત પાટોત્સવ.

Recent Comments