અમરેલી

શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરા ની અમરેલી શાખાની મુલાકાતે પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાલા

અમરેલી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરા ની અમરેલી શાખાની પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ  કૌશિકભાઈ વેકરિયા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી  રાજેશભાઈ કાબરીયા, અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય ભાજપ અગ્રણી જનકભાઈ તળાવીયા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરીયા પધારતા મંડળી ચેરમેન અનિલભાઈ વેકરિયા શાખા એમ. ડી. દિવ્યેશ વેકરિયા સહિતના આગેવાનો ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી પ્રવક્તા કસવાલા નું શાલ અને અખંડ ભારત ના શિલ્પી સરદાર પટેલ નું સ્મૃતિ ચિન્હ અર્પી સત્કાર કર્યો હતો 

Related Posts