સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત સરકારના આયોજન કાર્યક્રમ મુજબ સિહોરમાં પોષણ પખવાડિયાની ઉજવણી કચેરીના વડા શ્રી હેમાબેન દવેના માર્ગદર્શન સાથે થઈ છે. અહીંના ખાડિયા વિસ્તારમાં ધાન્યમાંથી વિવિધ વાનગીઓ બનાવી રજૂ થઈ હતી. જન જાગૃતિના આ અભિયાનમાં આંગણવાડી વિભાગના શ્રી દુર્ગાબેન બાબરિયા, શ્રી રાજેશ્વરીબા જાડેજા, કેર ઈન્ડિયા અંતર્ગત શ્રી જયદીપભાઈ હુણ, શ્રી ધ્રુવભાઈ મહેતા તથા શ્રી દર્શભાઈ બોટાદરા સંકલનમાં રહ્યા હતા.
સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત સિહોરમાં પોષણ સપ્તાહ ઉજવણી


















Recent Comments