સંઘના વડા મોહન ભાગવત ૬થી ૮ એપ્રિલ દરમિયાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધ ઉપરાંત અન્ય બેઠકો ઉપર ભાજપમાં ચાલી રહેલા ગૃહયુદ્ધના સંજાેગોમાં સંઘના સરસંઘચાલક ભરૂચ, વડોદરા અને અમદાવાદ ખાતે રોકાશે. તેમના આ પ્રવાસ દરમિયાન ભાજપના ગુજરાત સ્થિત નેતાઓ તેમની સાથે બેઠક કરવા પણ જઈ શકે છે.
સંઘના વડા મોહન ભાગવત ૬થી ૮ એપ્રિલ દરમિયાન ગુજરાત મુલાકાતે

Recent Comments