સંજીવની દૂધ યોજના ની દૂધ ની થેલી ઓ રોડ પર ફેંકી દેવામાં આવે છે. સીંગવડ તાલુકા ના મંડેર રોડ પર સંજીવની દૂધ યોજના માં આપવામાં આવતી દૂધ ની થેલીયો રોડ પર પડેલી જોવા મળી.

સીંગવડ તાલુકા ના મંડેર રોડ પર સંજીવની દૂધ યોજના માં આપવામાં આવતી દૂધ ની થેલીયો રોડ પર પડેલી જોવા મળી. દાહોદ જિલ્લા ના સીંગવડ તાલુકા માં મંડેર થી સીંગવડ તરફ આવતા રોડ પર આંગણવાડી માં આપ વામાં આવતું દૂધ જે સરકાર શ્રી ની સંજીવની દૂધ યોજના માં આપવામાં આવે છે જે ના પાછળ સરકાર નો એવો હેતુ છે કે નાના બાળકો આ દૂધ પીને પોતાના શરીર માં રહેલા કુપોષણ ને દૂર કરી અને તંદુરસ્ત રહે ત્યારે આ દૂધ રોડ પર ફેંકી દેવામાં આવે છે. આનો મતલબ એ છે કે કાતો દૂધ ખરાબ આવે છે અથવા બાળકો તેને પિતા નથી પરંતુ ફોટો વિડિઓ માં જોતા આવું જણાય છે કે દૂધ ખરાબ હોવાથી તેને રોડ પર ફેંકી દેવામાં આવ્યું છે.
સંજીવની દૂધ યોજના ની દૂધ ની થેલી ઓ રોડ પર ફેંકી દેવામાં આવે છે. સીંગવડ તાલુકા ના મંડેર રોડ પર સંજીવની દૂધ યોજના માં આપવામાં આવતી દૂધ ની થેલીયો રોડ પર પડેલી જોવા મળી. દાહોદ જિલ્લા ના સીંગવડ તાલુકા માં મંડેર થી સીંગવડ તરફ આવતા રોડ પર આંગણવાડી માં આપ વામાં આવતું દૂધ જે સરકાર શ્રી ની સંજીવની દૂધ યોજના માં આપવામાં આવે છે જે ના પાછળ સરકાર નો એવો હેતુ છે કે નાના બાળકો આ દૂધ પીને પોતાના શરીર માં રહેલા કુપોષણ ને દૂર કરી અને તંદુરસ્ત રહે ત્યારે આ દૂધ રોડ પર ફેંકી દેવામાં આવે છે. આનો મતલબ એ છે કે કાતો દૂધ ખરાબ આવે છે અથવા બાળકો તેને પિતા નથી પરંતુ ફોટો વિડિઓ માં જોતા આવું જણાય છે કે દૂધ ખરાબ હોવાથી તેને રોડ પર ફેંકી દેવામાં આવ્યું છે.
Recent Comments