અમરેલી માનવ સેવા અને રાષ્ટ્ર ધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપ અમરેલી દ્વારા શ્રીમતિ દિપીકાબેન અશોકભાઈ પરમાર (આસ્થા હોસ્પિટલ, અમરેલી)ના સહયોગથી બન્ને પગે અપંગ હોય એવાં જરૂરિયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે ટ્રાઇસિકલ આપવામાં આવેલ. સંવેદન ગૃપના સંયોજક વિપુલ ભટ્ટીએ સાઈકલના દાતાશ્રી દીપુબેનને દિવ્યાંગો પ્રત્યે સંવેદના સહ નિસ્વાર્થ માનવસેવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતાં.
સંવેદન ગૃપ અમરેલી દ્વારા દિપીકાબેન પરમાર ના સહયોગથી વિકલાંગો ને ટ્રાઇસિકલ અર્પણ

Recent Comments