fbpx
ગુજરાત

સંસ્કૃત વિભાગ યૂનિવર્સિટી ના પ્રથમ મૂસ્લીમ મહિલા વિદ્યાર્થીની એ રચ્યો ઇતિહાસ

ગૂ સંસ્કૃત વિભાગ યૂનિવર્સિટી ના પ્રથમ મૂસ્લીમ મહિલા  વિદ્યાર્થીની એ રચ્યો ઇતિહાસ સંસ્કૃત વિષય પીએચડી અમરેલી લીલીયા તાલુકા ની દિકરી અમરેલી જીલ્લા લીલીયા તાલુકા તા ના ઇંગોરાળા જન્મેલા સલમાબહેન કેશુભાઈ કૂરેશી સમરસ હોસ્ટેલમાં રહી વિજ્ઞાન ભાષા સંસ્કૃત માં અધ્યયન કરવા નૂ પસંદ કરીને પીએચડી પદવી પ્રાપ્ત કરી છે તાજેતરમાં પદ્મભૂષણ ડો કસ્તુરી રંગન ની અધ્યક્ષતામા તૈયાર થયેલ રાષ્ટ્રીય નવી શિક્ષા નિતિ 22વખત સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ કરવા મા આવ્યો હોય ભારતીય પ્રાચીન શિક્ષણ નીતિ વધૂ મહત્વપૂર્ણ સ્થાન જેમાં સલમાબહેન કેશુભાઈ કૂરેશી દ્વારા શિક્ષણ મૂલ સિધ્ધાંતોને શોધીને તેનૂ મૂલ્યોનું જો આ સમય માં પૂરાણો નિરૂપિત શિક્ષણ પધ્ધતિ લાગૂ કરવા મા આવે તો ભારત માં કેવાં કેવાં પરિવર્તન આવી શકે તેનાં તારણોને પ્રકાશિત કર્યા છે ગૂજરાત રાજ્ય માં યૂનિવર્સિટી આવાં અનોખા મહત્વ પૂર્ણ કાર્ય કેન્દ્ર મંત્રી શ્રી રાજનાથસિંહ જી હસ્તે 2018 માં સેન્ટર ફોર સ્પોકન સંસ્કૃત સ્થાપના કરીને દેશ માં પણ સંસ્કૃત યૂનિવર્સિટીિ અગ્રેસર રહીછે સલમાબહેન કૂરેશી પીએચડી થતાં અમરેલી ગૈરવ વધારેલ હોય અખબારની માં અતૂલ ઉનાગર સસ્કૂત વિભાગ યાદી જણાવી છે શાસ્ત્રી સૂકૃમારા જી અભિનંદન પાઠવ્યા છે

Follow Me:

Related Posts