fbpx
અમરેલી

સગીરવયની બાળાના અપહરણના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડી તથા લોગબનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા રાજય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા અમરેલી તાલુકા ગુ.ર.નં. A – ૨૧૩ / ૨૧ IPC ૩૩૬,૩૬૬ , પોક્સો ૧૮ મુજબના કામે સગીરવયની બાળાના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે નામ.પોકસો કોર્ટ અમરેલીના સી.આર.પી.સી.ક .૭૦ મુજબનું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવેલ હોય જે આરોપીને પકડી પાડી તથા ભોગબનનારને ખંઢેરા ગામ તા.કાલાવડ જી.જામનગર મુકામેથી ચોક્કસ બાતમી આધારે શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા સારૂ તાલુકા પો.સ્ટે.ને સોંપી આપેલ છે . પકડાયેલ આરોપી : દિલીપભાઈ ઉર્ફે દિપક બાબુભાઈ પરમાર રહે.હામાપુર તા.બગસરા જી.અમરેલી હાલ – ખંઢેરા તા.કાલાવડ જી.જામનગર . આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના પોલીસ જોડાયેલ હતા .

Follow Me:

Related Posts