સણોસરા પાસેના પાડાપાણ ગામે શનિવારે દેવજીબાપા આશ્રમે બીજ ઉત્સવ
સણોસરા પાસે આવેલા પાડાપાણ ગામે શનિવારે શ્રી દેવજીબાપા આશ્રમમાં બીજ ઉત્સવ ઉજવવામાં આવશે. મહંત શ્રી પ્રેમદાસ ગોંડલિયા અને સેવક પરિવારના આયોજન સાથે અહીંયા બપોરે સંતોના સામૈયા અને રાત્રે સંતગાથા રજૂ થશે. શ્રી દેવજીબાપાની ૫૧મી પુણ્યતિથિના મહોત્સવમાં અતિથિ વિશેષ સ્થાને શ્રી રઘુનંદનદાસબાપુ રહેશે
Recent Comments