લોકભારતી સણોસરા ખાતે શ્રી સર્વોદય સહકારી પ્રકાશન સંઘની બેઠક પ્રમુખ શ્રી રામચંદ્રભાઈ પંચોળીના સંકલન સાથે મળી. અહી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે અને કાર્યકર્તાઓએ સમાજમાં સર્વોદય સાહિત્યના પ્રસાર પ્રચાર વિષે ચર્ચા કરી. આ વાર્ષિક સાધારણ સભામાં મંત્રી શ્રી જગદીશભાઈ બોરિચાએ હિસાબ અહેવાલ રજૂ કરેલ.
સણોસરા : સર્વોદય પ્રકાશન સંઘની બેઠક


















Recent Comments