દામનગર સત્ય નારાયણ આશ્રમ ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય મહંત શ્રી ભક્તિગિરી માતાજી ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી સેવક સમુદાય નું અદભુત આયોજન ગુરુ પાદુકા પૂજન અર્ચન દર્શન મહા પ્રસાદ સહિત દિવસ દરમ્યાન ધર્મ સભર કાર્યક્રમ સત્ય નારાયણ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી માટે સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન કરાયું છે
સત્યનારાયણ આશ્રમ ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજી ના સાનિધ્ય માં ગુરુપૂર્ણિમા

Recent Comments