અમરેલી

“સદવ્રત ધારી ઓના જીવન નું કોઇપણ એક આચરણ આદર્શ જીવન માટે પર્યાપ્ત” અમરેલી ગાંધી બાગ ખાતે મહાત્મા ગાંધી ની જન્મ જ્યંતી લાલ બહાદુર શાસ્ત્રી આધુનિક ભારત ની દુર્ગા ઇન્દિરાગાંધી ને પુષ્પાજંલી આપતા ધારાસભ્ય ઠુંમર

અમરેલી ના ગાંધી બાગ ખાતે મહા માનવ મહાત્મા ગાંધી ની ૧૫૨ મી જન્મ જ્યંતી એ પૂ બાપુ ની પ્રતિમા ને પુષ્પહાર કરતા ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓ મહાત્મા ના જીવન કવન ના કોઈ પણ એક સદવ્રત નું આચરણ આદર્શ જીવન માટે પર્યાપ્ત છે ત્યારે આજે ૨ જી ઓક્ટોમ્બર એટલે વામન માં વિરાટ ગુણ મહા મુત્સદી  સાદગી ના ચાહક લાલબહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી આધુનિક ભારત ની દુર્ગા પ્રિયદર્શની ઇન્દિરાગાંધી નિર્વાણ દિન દેશ માટે સમર્પિત મહાનાયકો ને કોટી કોટી નમન સાથે પુષ્પાજંલી પઠવતા અગ્રણી ઓ એ અમરેલી શહેર ના ગાંધી બાગ ખાતે આ મહા પુરુષો ના જીવન કવન માંથી ઉત્તમ આચરણ ની પ્રતિજ્ઞા સાથે જન્મ દિન ની ઉજવણી કરી હતી અને વિશ્વ ના અન્ય દેશો માં પણ મહાત્મા ગાંધી ની પ્રતિમા ઓ અને સદવ્રતો નું આચરણ સમગ્ર ભારત દેશ માટે ગૌરવ છે તેમના સિદ્ધાંતો અને સપના ને સાકાર કરવા પ્રતિબદ્ધ બની એ તેવી પ્રાર્થના સાથે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત ના અસંખ્ય અગ્રણી ઓ એ ગાંધી બાગ ખાતે મહાત્મા ગાંધી ની પ્રતિમા ના પુષ્પહાર કર્યા હતા

Related Posts