સદ્દભાવના ગ્રુપ સાવરકુંડલા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.
સદભાવના ગ્રુપ દ્વારા ૧૦૩ માં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૮ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.આમ તો સદભાવના ગ્રુપ દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પ કરવામાં આવે છે, આ સંસ્થા દ્વારા વીના મૂલ્યે બ્લડ હેલ્પલાઇન, એમ્બ્યુલન્સ સેવા, મોક્ષરથ, ઑક્સીજન કીટ, મેડિકલ સાધનો સહિત આઠ જેટલી હેલ્પ લાઈન ચલાવવામાં આવે છે. આ તકે સદ્દભાવના ગ્રુપ તમામ રક્તદાતાઓનો ખુબ ખુબ આભાર પણ માનેલ. .
Recent Comments