fbpx
અમરેલી

સનાતન ધૂન મંડળ દ્વારા સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ને દર્દી કલ્યાણ માટે સાડા ત્રણ લાખ નું દાન

ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ઢસા ના પ્રસિદ્ધ સનાતન ધૂન મંડળ દ્વારા સાડા ત્રણ લાખ નું દાન સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં લાભાર્થે ઢસાગામે શ્રી બાલુભાઈ વલ્લભભાઈ રાજપરા પ૨ીવા૨ આયોજીત “શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ” પ્રસંગે ‘સનાતન ધૂન મંડળ” – ઢસાગામ નાં ૨ત્નકલાકાર તેમજ કૃષિકાર યુવાનો દ્વારા ધુન-સકિર્તન રાખવામાં આવેલ જે નિમીતે એકત્રીત થયેલ કમ રૂા.૩,૫૧,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ એકાવન હજા૨ પુરા તા.૨૫.૦૫.૨૦૧૩ નાં રોજ આયોજક પરિવારનાં શ્રી રજનીભાઇ બી. રાજપરા તથા ધુન મંડળનાં યુવાનોનાં હસ્તે હોસ્પિટલને અર્પણ કરવામાં આવેલ. આ પ્રેરણાદાયી અમે સાહનીય સેવાકાર્ય કરવા બદલ હોસ્પિટલનાં મંત્રીશ્રી-બી.એલ.૨ાજપ૨ા દ્વા૨ા તેઓશ્રીનું હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ.

Follow Me:

Related Posts