બોલિવૂડ

સની લિયોનીએ હાલમાં જે ફોટા શેર કર્યા, જેના પરથી નજર હટાવવી મુશ્કેલ

બોલિવૂડની બેબી ડૉલ સની લિયોની આજકાલ પોતાની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ સની લિયોની માલદીવ ટ્રીપથી પરત ફરી છે, જેના ફોટો અને વીડિયો તેણી પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. સની લિયોની પૂલમાં શાહી બ્રેકફાસ્ટની મજા માણતી જાેવા મળી રહી છે. વાઈનનાં બે ગ્લાસ અને ફૂલાોથી સજેલી ટ્રે જાેઈને તમને પણ ખાવા-પીવાનું મન થઈ જશે. બ્લેક ફ્રિલ્ડ બિકીની સ્ટાઈલ ડ્રેસમાં સની લિયોની પરથી નજર હટાવવું મુશ્કેલ થઈ રહ્યુ છે. એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. આ સવાર માટે કોઈ ફિલ્ટરની જરુર નથી. પૂલના કિનારે સની લિયોની શાનદાર કિલર પોઝ આપી રહી છે. સન કિસ્ડ તસનીરોમાં તેના ચહેરા પરનો ગ્લો સાફ દેખાઈ રહ્યો છે. સની લિયોની હાલમાં જ માલદીવથી પરત આવી છે. બીચ પર પોતાની ફેમિલી સાથે તેણીએ ખૂબ જ મસ્તી કરી હતી. માલદીવમાં વીતાવેલા તેના તે હસીન પળોને એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી રહી છે. જણાવી દઈએ કે, સની લિયોની હાલ અનુરાગ કશ્યપની ફિલ્મ કેનેડીને લઈને ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું ફિલ્મ પ્રીમિયર રાખવામાં આવ્યુ હતું. સની લિયોનીએ કાન્સ ડેબ્યૂમાં લોકો વચ્ચે પોતાનો સિમ્પલ અને શાનદાર લુક શેર કર્યો હતો.

Follow Me:

Related Posts