fbpx
રાષ્ટ્રીય

સપ્તાહના પહેલા જ દિવસે શેર બજાર ધડામ, સેંસેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો

સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે આજે શેરબજારની શરૂઆત ખરાબ રહી છે. સેન્સેક્સમાં 650 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. શેરબજાર ખુલતા સમયે સેન્સેક્સ 647.37 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો.

Follow Me:

Related Posts