અમરેલી

સફાઈ અભિયાન બાદ તમામ છ સ્થળોએ ટીફીન બેઠક સાથે કાર્યક્રમની પૂર્ણાહુતી થઈ

સમુદ્રતટ સ્વચ્છતાના અભિયાન જાગૃતીના આ કાર્યક્રમમાં આપણા પ્રઘાનમંત્રી માટેદીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાથના અને ખાસ કરીને વિધ્યાર્થીઓમા સ્વયંભુ સાગરતટને સ્વચ્છ અને સુરક્ષીત રાખવા માટેનો સંકપિત ભારત સરકારના સાયન્સ વિભાગ દ્રારા આયોજીત આ કાર્યક્રમમા સાગર તટરક્ષક દળ (ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ) ગ્રામિણ વિકાસ મંત્રાલય તેમજ ફીશરીજ વિભાગના અધિકારીઓ ઉપસ્થિતિ આજે વિશ્વ સાગર તટ સ્વચ્છતા દિવસ નિમિતે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭ર મા જન્મદિવસ નિમિતે દેશભરમા વિવિધ ૭પ સ્થળોએ યોજાનાર કાર્યક્રમ પૈકી ગુજરાતમા અમરેલી જી૬ત્સિલાના જાફરાબાદ ખાતે કેન્દ્રીયમંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલાની આગેવાનીમા જાફરાબાદ તાલુકાના ૬બ્?ઉસ૦ કિ.મી.ના દરીયા કાઠે વિવિધ ૬બ્?ઉસ (છ) જગ્યાએ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો.
(૧) સરકેશ્વર મહાદેવ બીચ ખાતે મા.પરશોતમભાઈ રૂપાલા સાહેબની વિશેષ ઉપસ્થિતિમા ગ્રામિણ વિકાસ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટેરી શ્રી જોષી સાહેબ,શ્રી મહેશભાઈ કસવાલા શ્રી હિરાભાઈ સોલંકી,શ્રી જે.વી.કાકડીયા સહિત લગભગ ૧૧૦૦૦ કરતા વધારે લોકોની ઉપસ્થિતિ હતી.ર૬બ્?ઉસ જેટલી સંસ્થાઓ ત્રણ કિ.મી.ના ધેરાવવાળા બીચ પરથી ર૦ કરતા વધારે ટે્રકટર કચરો એકત્રીત કરી નિકાલ કરવામા આવ્યો હતો.આ સ્થળે રકતદાન કેમ્પમા ૩૦૦ કરતા વધારે બોટલ બ્લડ એકત્રીત થયુ હતુ.
(ર) રત્નેશ્વર મહાદેવ ખાતે ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંધાણી તથા શ્રી અશ્વિનભાઈ સાવલીયાની આગેવાનીમા આ સાગર કિનારા સ્વચ્છતા અભિયાન યોજાયુ હતુ.જેમા સહકારી આગેવાનો,કાય૬/ગ્:ત્સકતા૬/ગ્:ત્સઓ,વિધાથી૬/ગ્:ત્સઓ તથા સામાજીક સંસ્થાઓના લગભગ ૧પ૦૦ જેટલા લોકો જોડાયા હતા.અને ૧પ૦ જેટલી બોટલ રકત એકત્ર થયુ હતુ.
(૩) ધારાબંદર ખાતે જી૬ત્સિલા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતીમાં સ્વચ્છતા કાય૬/ગ્:ત્સક્રમ યોજાયો હતો તેમજ અનેક સંસ્થાઓના સ્વયંસેવકો જોડાયા હતા ત્યાં અંદાજીત ૩૦૦૦ કરતા વધારે લોકો જોડાયા હતા. અને ર૦૦ બોટલ બ્૬ત્સિડ એકત્રીત થયુ હતુ.(૪) વારાહસ્વરૂપ ખાતે અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડીયાની આગેવાનીમાં પ૦૦ કરતા વધારે લોકો જોડાયા હતા. ત્યાં ૧૦૦ જેટલી બોટલ રકત એકત્રીત થયુ હતુ્ર

(પ) વરૂડી માતા સાગર કિનારે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રીશ્રી ભાવનાબેન ગોંડલીયા, રેખાબેન મોવલીયા, પ્રજ્ઞાબેન સાવલીયા, કોમલબેન
બારૈયાના નેત૬૩ઘઠસત્વમાં ર૦૦૦ કરતા વધારે બહેનો અભિયાનમાં જોડાય હતી અને ૧૦૦ બોટલ કરતા બ્૬ત્સિડ એકત્રતિ થયુ હતુ. (૬બ્?ઉસ) ચાંચ બંદર ખાતે જી૬ત્સિલા યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઈ શિયાળના નેત૬૩ઘઠસત્વમાં ર૦૦૦ કરતા વધારે યુવાનોએ બીચની સફાઈ કરી હતી. અને ૧પ૦
કરતા વધારે બ્૬ત્સિડની બોટલ એકત્રીત કરી હતી.

Related Posts