સફાઈ મિલિટરી તરીકે ઓળખાતી સંસ્થા બાપા સીતારામ ટ્રસ્ટ નું ગુરુમુખી સંત બજરંગદાસબાપુ બગદાણા આશ્રમે સફાઈ અભિયાન
અમદાવાદ ની સફાઈ મિલિટરી તરીકે ઓળખાતી સામાજિક સંસ્થા બાપાસીતારામ ટ્રસ્ટ ની બગદાણા ગુરુમુખી સંત શ્રી બજરંગદાસ બાપા ના આશ્રમે ચલાવ્યું સ્વચ્છતા અભિયાન અમદાવાદ સફાઈ મિલિટરી તરીકે ઓળખાતી સામાજિક સંસ્થા નું હોલીડે એટલે ગુજરાત નું કોઈપણ એક ધર્મ સ્થાન ૨૯/૧૦/૨૩ ને રવિવારે બગદાણા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું
અમદાવાદ શહેર માં રહી પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે નાનો મોટો વેપાર ધંધો બિઝનેસ નોકરી કરતા ગરીબ થી લઈ તવંગર સુધી ના બાપા સીતારામ ટ્રસ્ટ ના સ્વંયમ સેવકો નું હોલીડે એટલે રવિવારે ગુજરાત ના પ્રસિદ્ધ કોઈ પણ એક પાવાગઢ સોમનાથ કચ્છ માતા નો મઢ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર દ્વારકા સતાધાર પરબ અરણેજ શ્રી બુટભવાની મંદિર હોય કે કોઈ પણ ધર્મસ્થાન દર રવિવારે આ સંસ્થા ના સ્વંયમ સેવકો સમાન ડ્રેસ માં મિલિટરી માફક ઉતરી આવે છે અને સ્વખર્ચે સફાઈ મુહિમ ચલાવે છે કચરા પોતા ડસ્ટબિન ફીનાઇલ સાવરણા સુપડા જરૂરી સફાઈ સાધનો સાથે સમાન યુનિફોર્મ માં સુસજ્જ થઈ ને પસંદ કરેલ ધર્મસ્થાન પરિસર ની ચકાચક સંપૂર્ણ સફાઈ કરે છે કરી ચમકાવી દે છે
ટોયલેટ બાથરૂમ ગર્ભગૃહ થી લઈ શિખર સુધી રસોડા અન્ન ક્ષેત્ર ઉતારા પાર્કિગ મંદિર આસપાસ નું આંગણું સહિત ચકાચક બનાવી દેતા બાપા સીતારામ ટ્રસ્ટ ના સ્વંયમ સેવકો એ ગુરૂમુખી સંત બજરંગદાસ આશ્રમ બગદાણા ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું હતું
કોઈ પણ પ્રતિષ્ઠા માન સન્માન શિલ્ડ પુરસ્કાર પ્રસિદ્ધિ ની અપેક્ષા વગર સ્વચ્છતા ત્યાં પ્રભુતા નો સદેશ આપતા બાપા સીતારામ ટ્રસ્ટ ના સ્વંયમ સેવકો
જ્યાં ત્યાં કચરો ન ફેકો ધર્મ સ્થાન નું ઔચિત્ય જળવો નો હદયસ્પર્શી સદેશ આપ્યો હતો સફાઈ અભિયાન બાદ બગદાણા મંદિર ટ્રસ્ટ ના પૂજ્ય મનજીબાપા સાથે સ્વંયમ સેવકો એ સંપર્ક કરી તેનમાં સાનિધ્ય આશિષ મેળવ્યા હતા ખૂબ રાજીપો વ્યક્ત કરતા મનજીબાપા એ સફાઈ સેવા અભિયાન ની સરાહના કરી ખુશી વ્યક્ત કરી હતી
Recent Comments