સમગ્ર શિક્ષાને લગતી રજૂઆતો અને ફરિયાદો ટોલ ફી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૩૩૨ પર નોંધાવવી
અમરેલી જિલ્લાના કાર્યક્ષેત્રમાં સમગ્ર શિક્ષામાં આવતી તમામ બાબતોની રજુઆત, ફરિયાદ તથા પ્રારંભિક શાળાઓમાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવતા, નિયમિતતા, ભોજનનો જથ્થો, સંચાલક સંબંધી કોઈ રજૂઆત/ફરિયાદ હોય તો તે સવારના ૧૧ થી ૫ દરમિયાન જિલ્લાના ટોલ ફી હેલ્પ લાઈન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૩૩૨ ઉપર નોંધાવવા અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.
Recent Comments