અમરેલી

સમલિંગીગ લગ્નપ્રથા ને માન્યતા આપવા સામે લાઠી માં જાગૃત નાગરિક દ્વારા આવેદન પાઠવ્યું

લાઠી મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ શ્રી ને રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદન પત્ર લાઠીના જાગૃત નાગરિકોએ હાલ સુપ્રીમ કોર્ટમાં સમલિંગી લગ્ન પ્રથા ને માન્યતા આપવા અંગે થઇ રહેલી કાર્યવાહી સામે વિરોધ દર્શાવતું આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં સમલિંગ લગ્ન એ સનાતન સંસ્કૃતિ અને સભ્યતા સામે ઘાતક પુરવાર થશે. આવા લગ્નપ્રથા ને માન્યતા આપવી જોઈએ નહિ તેવી માંગણી કરતુ આવેદન આપવામાં આવેલ. આ આવેદન પત્ર આપવામાં લાઠી ની વિવિધ સામાજિક સંસ્થાઓ, વેપારીઓ, કિસાનો, વગેરે ઉપસ્થિત રહેલ.

Related Posts