અમરેલી સમલિંગી લગ્ન ને માન્યતા આપવા સામે વિરોધ દર્શાવતું અમરેલી જાગૃતિ નાગરિક સમિતિ દ્વારા જિલ્લા કલેકટર શ્રી આવેદન પત્ર પાઠવ્માં સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક સંબંધોના મુદ્દે સુનવણી ચાલી રહી છે. સમલૈંગિક લગ્ન અને સંબંધો આપણી સામાજિક સંરચના સામાજિક વ્યવસ્થા માટે જોખમ રૂપ છે. જાગૃત નાગરિક સમિતિ, અમરેલી દ્વારા આવા સંબંધોને મંજૂરી ના મળે તે માટે કલેકટર શ્રી અમરેલીને આવેદન આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ બાબતે નાગરિક સમિતિ અમરેલી દ્વારા સોમવાર તારીખ ૦૧/૦૫/૨૩ ના રોજ બપોરે ચાર વાગે અમરેલી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જાગૃત નાગરિક સમિતિ અમરેલી દ્વારા આ અભિયાનમાં દરેક સમાજના તમામ વર્ગોને સાથે વિશાળ સંખ્યા માં આવેદન પત્ર આપવાના સમયે ઉપસ્થિત રહ્યા હતા
સમલિંગી લગ્ન ને માન્યતા સામે વિરોધ. અમરેલી જાગૃતિ નાગરિક સમિતિ નું જિલ્લા કલેકટર શ્રી આવેદન પત્ર પાઠવ્યું

Recent Comments