અમરેલી

સમસ્ત આહીર સમાજ નું ગૌરવ ભાવિકાબેન ગોહિલ MBBS માં સૌરાષ્ટ્ર માં બીજા નંબરે પાસ થતા ઠેર ઠેર થી શુભેચ્છા નો ધોધ

લાઠી શહેર ના આહીર સમાજ નું ગૌરવ એવા ભાવિકાબેન ગોહિલ MBBS માં સમગ્ર સૌરાષ્ટ્ર માં બીજા નંબરે પાસ અમરેલી એસ પી  માં ફરજ બજાવતા અને લાઠી ના વતની હોનહાર વિપુલભાઈ ગોહિલ ના દીકરી કુમારી ભાવિકાબેન ગોહિલ ને MBBS માં સૌરાષ્ટ્ર માં બીજા નંબરે પાસ થઈ અમદાવાદ ની નામચીન ઝાયડ્સ હોસ્પિટલ માં  zaydus Hospital માં પ્રવેશ મળતા ખૂબ અભિનંદન.આવનારા દિવસોમાં તમે ખૂબ પ્રગતિ કરો અને ખૂબ સેવાકીય કાર્યો માં જોડાવ અને ખૂબ સિદ્ધિ પ્રાપ્ય કરો તેવી અંતર શુભકામનાઓ અભિનંદન પાઠવતા સમગ્ર અમરેલી જિલ્લા ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા દ્વારા કુમારી ભાવિકાબેન ગોહિલ ને અભિનંદન પાઠવી રહ્યા છે

Related Posts