સમસ્ત દામનગર શહેર નું ગૌરવ વધારતી કુમારી ૠતવિ જોશી અને નૈત્રિ રાવળ એ નેશનલ લેવલ ની એન્ટ્રેસ એકઝામ NEET મા ઉચ્ચગુણોથી પાસ કરી
દામનગર શહેર નું ગૌરવ બ્રહ્મસમાજ ના આરોગ્ય કર્મચારી નલિનભાઈ પુત્રી જયુભાઈ જોશી નિવૃત શિક્ષક ની પૌત્રી કુમારી ૠતવિ જોશી અને મનીષભાઈ રાવળ ની પુત્રી નિવૃત આરોગ્ય કર્મચારી લાલજીભાઈ એસ રાવળ ની પૌત્રી કુમારી નૈત્રિ રાવળ આ બંન્ને દિકરી એ નેશનલ લેવલ ની એન્ટ્રેસ એકઝામ NEET મા ઉચ્ચગુણો સાથે પાસ કરી બંન્ને એ MBBS મા પ્રવેશ મેળવીને દામનગર બ્રહ્મસમાજ અને સમગ્ર દામનગર શહેર નુ શાનદાર ગૌરવ વધારવા બદલ બંન્ને દિકરી ઓને શુભેચ્છા પાઠવતા અનેકો સમાજ શ્રેષ્ટિ અને દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ કેળવણી ધામો સહિત અનેકો મિત્રો પરિચિતો સગા સ્નેહી ઓ દ્વારા ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવી રહ્યા છે બંને દીકરી ઓએ સમસ્ત બ્રહ્મસમાજ અને સમસ્ત દામનગર શહેર નું ગૌરવ વધાર્યું છે
Recent Comments