બાબરા તાલુકા ના ઉટવડ ગામે બિરાજતા સમસ્ત ભાતિયા કુટુંબ ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર ખાતે ૨૪ મો પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હેમાદ્રી પ્રયોગ નવકુંડી મહા યજ્ઞ યોજાશે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની માતાજી ના સાનિધ્ય માં નવકુંડી યજ્ઞ સવંત ૨૦૮૧ ના ચૈત્ર સુદ-૯ (રામનવમી) ને રવિવાર તા. ૦૬/૦૪/૨૦૨૫ ના યોજાશે હેમાદ્રી પ્રયોગ યજ્ઞ સવારે ૭:૩૦ કલાકે પુર્ણાહુતિ (શ્રીફળ હોમ) સાંજે ૪:૦૦ કલાકે રવિવાર ૬. એપ્રિલ ૨૦૨૫ ને ભગવાન શ્રી રામચંદ્રજી ના પ્રાગટય પાવન પર્વ રામનવમી ના શુભ દીને સમસ્ત ભાતિયા કુટુંબ પરિવાર બાબરા તાલુકા ના ખાતે એકત્રિત થશે ઉટવડ બાબરા ખાખરીયા દામનગર લાઠી આટકોટ લીમડા ખાંભડા ગળકોટડી વાળુંકડ ભંમરીયા નવાણિયા સમઢીયાળા રેવા ભાવનગર સુરત અમદાવાદ જલાલપુર તાજપર સહિત સૌરાષ્ટ્ર ભર માંથી સમસ્ત ભાતિયા કુટુંબ એકસત્ર કુળદેવી ના સાનિધ્યમાં ભાતૃપ્રેમ એકયતા નું અદભુત આયોજન કરાયું બાબરા તાલુકા ના ઉંટવડ ખાતે સ્વ. ખોડાદાદા ભાતિયા ની વાડી,૨૪ મો કુળદેવી શ્રી બુટભવાની મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
સમસ્ત ભાતિયા પરિવાર દ્વારા. ઉટવડ ગામે બિરાજતા શ્રી બુટભવાની મંદિર નો ૨૪ મો પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નવકુંડી હેમાદ્રી પ્રયોગ મહા યજ્ઞ યોજાશે


















Recent Comments