બાબરા તાલુકા ઉટવડ ખાતે બિરાજતા સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના ૨૧ માં પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નવકુંડીયજ્ઞ પૂજન અર્ચન દર્શન સાથે રામનવમી ના પાવન દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે એકવીસમાં વર્ષે નવકુંડી યજ્ઞ ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની માં ની અસીમ કૃપાથી નવકુંડી યજ્ઞ સવંત ૨૦૭૦ ના ચૈત્ર સુદ-૯ (રામનવમી) ને રવિવાર તા. ૧૦/૦૪/૨૦૨૨ ના રોજ નિરધારેલ છે સમસ્ત ભાતિયા પરિવાર કુળદેવી શ્રી બુટભવાની માતાજી નું દૈવીઅનુષ્ઠાન હેમાદ્રી પ્રયોગ સવારે ૮:૩૦ કલાકે પુર્ણાહુતિ (શ્રીફળ હોમ)સાંજે ૪:૦૦ કલાકે ભોજન સમારંભ રવિવાર, તા. ૧૦/૦૪/૨૦૨૨ બપોરે ૧૧:૦૦ કલાકે સમસ્ત ભાતિયા પરિવાર મુ. ઉંટવડ, તા. બાબરા, જી. અમરેલી, ઠે. પ્લોટ માં,સ્વ. ખોડાદાદા ભાતિયા ની વાડી યોજાશે
સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના ૨૧ માં પ્રતિષ્ઠા મહોત્સવ રામનવમી એ શ્રદ્ધાભાવ થી ઉજવણી


















Recent Comments