અમરેલી

સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની માતાજી મંદિર નો ૨૨ મો પ્રતિષ્ઠા મહોત્સવ નવકુંડી મહાયજ્ઞ યોજાશે

બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર આયોજિત કુળદેવી શ્રી બુટભવાની માતાજી ના સાનિધ્ય માં ૨૨ મો પ્રતિષ્ઠા મહોત્સવ એવમ નવકુંડી યજ્ઞ રામનવમી ના પાવન દિવસે યોજાશે.

સમસ્ત ભાતિયા પરિવાર ના સૌરાષ્ટ્ર ના બાબરા દામનગર ભાવનગર તાજપર લીમડા જલાલપુર ભંમરિયા નવાણિયા ખાંભડા વાળુંકડ આટકોટ ખાખરીયા ગળકોટડી સહિત સુરત અમદાવાદ માં સમસ્ત ભાતિયા પરિવાર એકસત્ર થઈ કુળદેવી શ્રી બુટભવાની માતાજી મંદિર ના ૨૨ માં પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે સવંત ૨૦૦૯ ના ચૈત્ર સુદ-૯ (રામનવમી) ને ગુરુવાર તા. ૩૦/૦૩/ર૦ર૩ ના રોજ સ્વ. ખોડાદાદા ભાતિયા ની વાડી ખાતે મંદિર પરિસર માં યોજાશે.

Related Posts