fbpx
ગુજરાત

સમસ્ત મિયાણી પરિવાર નો ૧૧ મો સ્નેહમિલન સમારોહ માં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રભાવના ની મહેક

સુરત ખાતે સમસ્ત મિયાણી પરિવાર નો ૧૧ મો સ્નેહમિલન સમારોહ માં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રભાવના ની મહેક પરિવારમાં સંપ સહકાર અને સંગઠન ની ભાવનાઓ જળવાઈ રહે અને વડીલોને આદર માન મળે  તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન મળે તેમજ પરિવારના ડોક્ટર એન્જિનિયર  ને સ્નેહમિલન કાર્યક્રમમાં મહેમાન તરીકે બોલાવી તેમનું સન્માન કરતા વિદ્યાર્થીઓને સુંદર પ્રેરણા મળે છે તેમજ
પરિવારના સક્ષમ દાતાઓના અનુદાનથી પરિવારમાં નાનામાં નાના પરિવારને આર્થિક મદદ મળે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક મદદ મળે તેવા હેતુથી  કાર્યક્રમમાં પરિવાર ની બાળાઓ દ્વારા રાષ્ટ્રગાન કૃતિઓ તેમજ નૃત્ય દ્વારા કાર્યક્રમ અને પરિવારના બાળકો દ્વારા વ્યસન મુક્તિ ના કાર્યક્રમ આયોજન કરી પરિવારને ખુબ સુંદર પ્રેરણા મળે એવા શુભ હેતુથી એક મંચ ઉપર થી ઓલ ગુજરાત ના ૭૦ ગામના મિયાણી પરિવાર દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું

Follow Me:

Related Posts