સમસ્ત લાઠી આહીર સમાજ ની શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ માં.રૂ ૧૦૧૧૧૧ ઉદારતા
લાઠી શહેર માં આહીર યુવાનો માં અદમ્ય ઉત્સાહ સમગ્ર શહેર ને નવોઢા માફક મનોહર શણગાર લાઠી આહીર સમાજ તરફથી લાઠી પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને ભાગરૂપ રૂ ૧૦૧૧૧૧. રાશી ભેટ આપેલ છે લાઠી તાલુકા આહીર સમાજ ની ઉદારતા સમસ્ત મામવ સમાજ માટે ઉમદા ઉદારણ ગ્રામ્ય થી મહાનગરો સુધી સર્વત્ર રામમય શ્રી રાધવેન્દ્ર સરકાર માં ઉત્સવ માં સુશોભન ભોજન પ્રસાદ રથયાત્રા રેલી “અપ્પ દીવો ભવ” તારો દીવો તું જાતે બન ના સૂત્ર ને સાર્થક કરતા સમસ્ત આહીર સમાજ દ્વારા ધર્મ ઉત્સવ માટે ની ઉદારતા ની સર્વત્ર સરાહના કરાય છે સ્તકર્મો માટે કાયમ અગ્રેસર લાઠી આહીર સમાજ દ્વારા અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની લાઠી શહેર માં ભવ્ય અને દિવ્ય ઉજવણી માટે સખાવત થી સમસ્ત લાઠી શહેર આયોજન સમિતિ માં બમણો ઉત્સાહ વધાર્યો
Recent Comments