પરેશ ધાનાણીના વિધાનસભા મતવિસ્તારના અમરેલી તાલુકાના સરંભડા ગામે શેત્રુંજી નદી ઉપર ભૂંગળાવાળા પુલ પાસે પુર સંરક્ષણ દિવાલ બનાવવા બાબતની દરખાસ્ત અધિક્ષક ઈજનેરશ્રી , પંચાયત ( મામ ) વર્તુળ -૨ , રાજકોટે તેઓના તા . ૧૪-૬-૨૦૨૨ના પત્રથી માર્ગ અને મકાન વિભાગ , ગાંધીનગરને મોકલી આપેલ છે . સદર દરખાસ્તને મંગાવી , સત્વરે મંજૂરી આપી , જોબ નંબર ફાળવી , કામ સત્વરે શરૂ કરાવવા મારી વિનંતી કરેલ છે.
સરંભડા ગામે પુર સંરક્ષણ દીવાલ બનાવવા બાબતે અરજી કરતાં પરેશ ધાનાણી

Recent Comments