સરંભડા તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીની સમગ્ર ટીમ દ્રારા ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો, જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, શરદભાઈ ધાનાણી, હંસાબેન જોષી, સંદીપભાઈ પંડયા, વીપુલભાઈ પોંકીયા, પ્રવીણભાઈ કમાણી, સાર્દુળભાઈ આહીર, નાથાભાઈ ડેર, કાળુભાઈ ગોહીલ, રવજીભાઈ મકવાણા, રમેશભાઈ ગોહીલ, નારણભાઈ મકવાણા, દેવરાજભાઈ બાબરીયા, મોનીલભાઈ ગોંડલીયા, જયરાજભાઈ જળુ, રામભાઈ, જગદીશભાઈ તળાવીયા, નીરાભાઈ અકબરી, દીનેશભાઈ રાદડીયા, દીનેશભાઈ ભંડેરી, રાવતભાઈ ધાધલ, આકાશભાઈ કાનપરીયા, ગુણવંતભાઈ સાંગાણી, રમેશભાઈ સાંગાણી, ભાવેશભાઈ પીપળીયા, ડી.ડી. પરમાર, તથા સ્થાનિક આગેવાનો દલસુખભાઈ દુધાત, રવજીભાઈ ગઢીયા, દુદાભગત, માવજીભાઈ બાજરીયા, ભરતભાઈ વોરા, પ્રકાશભાઈ દોંગા, સુરેશભાઈ, મથુરભાઈ મધુભાઈ દુધાત વગેેરે આગેવાનોએ ડોર ટુ ડોર પ્રચાર કરીને લોકોને કોંગ્રેસપક્ષના ઉમેદવાર રંજનબેન મથુરભાઈ દુધાતને મત આપવા માટે અપીલ કરી હતી.
સરંભડા તાલુકા પંચાયત સીટમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્રારા પ્રચાર

Recent Comments