લાઠી તાલુકા માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સરકારી કે ખાનગી જમીન ઉપર ગે.કા દબાણ કરી સરકાર નેજ પ્રતિવાદી બનાવી દબાણ જાળવી રાખવા ની પદ્ધતિ લેન્ડ ગ્રેબીગ કાયદો કેટલો કારગત ? છેલ્લા ઘણા સમય થી જોરશોર થી પ્રચાર પ્રચાર કરી ગુજરાત સરકારે લેન્ડ ગ્રીબિન એક્ટ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતો કાયદો બનાવ્યો પણ કાયદો કારગત કેમ નીવડી ? કાયદા માં પણ ફાયદા અને સ્થાનિક તંત્ર ની રાજકીય ઈચ્છા શક્તિ એ દબાણ દુરસ્તી ની વાત તો દૂર પણ દબાણ ને રક્ષિત કરતી વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરાય છે
દામનગર નીચે આવતા પાડરશીંગા રામપર સહિત માં ખેડૂતે જમીન દબાણ ની ફરિયાદ કરતા ન્યાયપાલિકા એ કેસ ફેસલ કરી વાદી અને પ્રતિવાદી બંને જીતી ગયા નો અચરજ પામી જવાય તેવી હુકમ કર્યો લેન્ડ ગ્રીબિન હેઠળ ની તંત્ર ની કામગીરી તપાસનિશ તંત્ર દ્વારા યોગ્ય રિપોર્ટ કે પંચરોજકામ ને બદલે દબાણદાર ને સીધી મદદ કરાતી હોય તેવી સ્થિતિ ઉભી થઇ રાજકીય ઈચ્છા શક્તિ એ લેન્ડ ગ્રેબિન કેસો માં હુકમો પછી અપીલો માં અટવાડી દબાણ રક્ષિત કરવા સરકાર નેજ પ્રતિવાદી બનાવી દબાણ રક્ષિત કરવા ની દબાણદારો માં સિઝન ચાલી રહી છે આમાં ફરિયાદી લાચાર અરજદારો ને ન્યાય ક્યાંથી મળે ? કાયદો કડક કરવા કરતા અમલ કરવા ની જરૂર લાઠી તાલુકા ના અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ગેરકાયદેસ દબાણદારો ને તંત્ર નાજ આશીર્વાદ દબાણ રક્ષિત કરવા સરકાર ને પ્રતિવાદી બનાવી અપીલો માં અટવાડી દબાણ રક્ષિત કરવા ની પદ્ધતિ માં સ્થાનિક તંત્ર ની ભૂંડી ભૂમિકા ઓ સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય પંચરોજકામ પ્રોસાઇડીગ કે સમય મર્યાદા ઓનું પાલન નહીં કરી મામુલી રકમ કે રાજકીય ઈચ્છા શક્તિ એ અસંખ્ય અરજદારો લાચાર સ્થિતિ માં મુકાય રહ્યા છે જો પોષતા વહી મારતા જેવો ઘાટ ન્યાય માટે તળવળતા અરજદારો ની ક્રૂર મશ્કરી કરતી વ્યવસ્થા
Recent Comments