સરકાર ઇફદ્ગન્ માં OFS દ્વારા ૫.૩૬% હિસ્સો વેચશે, ૧૧ ટકાના ડિસ્કાઉન્ટ ઉપર શેર ખરીદવાની તક મળશે
નાણા મંત્રાલયે રેલ્વેની જાહેર ક્ષેત્રની કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (ઇફદ્ગન્) માં ૫.૩૬ ટકા હિસ્સો ઘટાડવાનો ર્નિણય કર્યો છે જેના માટે આજે ૨૭ જુલાઈના રોજ ઓફર ફોર સેલ (ર્ંહ્લજી) ખુલશે તેમ સરકારે જણાવ્યું હતું.ઇફદ્ગન્ ર્ંહ્લજી માટે ફ્લોર પ્રાઈસ ઈક્વિટી શેર દીઠ રૂપિયા ૧૧૯ હશે. આ ઇફદ્ગન્ના વર્તમાન બજાર ભાવથી લગભગ ૧૧ ટકાના ડિસ્કાઉન્ટ પર છે. ૨૬ જુલાઈના રોજ મ્જીઈ પર સ્ક્રિપ ૩.૮૭ ટકા વધારા સાથે રૂપિયા ૧૩૪.૩૫ પર બંધ થઈ હતી. ર્ંહ્લજી નોન-રિટેલ અને રિટેલ રોકાણકારો માટે અનુક્રમે જુલાઈ ૨૭ અને જુલાઈ ૨૮ ના રોજ ખુલ્લું રહેશે. “આરવીએનએલમાં વેચાણની ઑફર નો-રિટેલ રોકાણકારો માટે ખુલશે. રિટેલ રોકાણકારો શુક્રવારે બિડ કરી શકે છે. સરકાર ૧.૯૬ ટકાના ખ્તિીીહ જર્રી ર્ॅંર્ૈહ સહિત ૫.૩૬ ટકા ઇક્વિટીનું વેચાણ કરશે” તેમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડ્ઢૈંઁછસ્) સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ એક ટ્વીટમાં જણાવ્યું હતું.
આ અંગેના અહેવાલો જુલાઈના પ્રથમ પખવાડિયામાં જ વહેતા થયા હતા કે સરકાર ઇફદ્ગન્માં ર્ંહ્લજીની યોજના બનાવી રહી છે. રેલ પીએસયુમાં ૫.૩૬ ટકા હિસ્સાની રકમના ૧૧.૧૭ કરોડ શેર્સ ઑફલોડ કરવાનો પ્રસ્તાવ છે. નિયમનકારી ફાઇલિંગ અનુસાર, ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં ૧.૯૬ ટકાના ગ્રીન શુ ઓપ્શન (ખ્તિીીહ જર્રી ર્ॅંર્ૈહ) નો સમાવેશ થશે. ર્ંહ્લજી એ એક સરળ પદ્ધતિ છે જેમાં જાહેર કંપનીઓના પ્રમોટરો તેમના શેર વેચી શકે છે અને એક્સચેન્જાે માટે બિડિંગ પ્લેટફોર્મ દ્વારા પારદર્શક રીતે તેમની હોલ્ડિંગ ઘટાડી શકે છે.
આર.વી.એન.એલ (ઇફદ્ગન્) પ્રોજેક્ટ અમલીકરણ અને પરિવહન માળખાના વિકાસ માટે રેલવે મંત્રાલયના બાંધકામ શાખા તરીકે કામ કરે છે. તેણે તાજેતરમાં ઓડિશામાં દ્ગૐ-૫૩ ના ચંડીખોલ-પારાદીપ સેક્શનના પુનર્વસન અને અપગ્રેડેશન માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (દ્ગૐછૈં) પાસેથી રૂ. ૮૦૮ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.વર્ષ ૨૦૨૩-૨૪ માટે ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય રૂ. ૫૧,૦૦૦ કરોડ છે.
ગ્રીન શુ ઓપ્શન (ખ્તિીીહ જર્રી ર્ॅંર્ૈહ) શું હોય છે તે તમને જણાવીએ તો, ગ્રીનશૂ વિકલ્પ એ ઓવર-એલોટમેન્ટ વિકલ્પ છે. પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (ૈંર્ઁં) ના સંદર્ભમાં તે અંડરરાઈટિંગ કરારમાં એક જાેગવાઈ છે જે અંડરરાઈટરને ઈશ્યુઅર દ્વારા શરૂઆતમાં આયોજન કરતાં રોકાણકારોને વધુ શેર વેચવાનો અધિકાર આપે છે જાે સિક્યોરિટી ઈશ્યૂની માંગ અપેક્ષા કરતાં વધુ સાબિત થાય છે. આનાથી શેર ૧૦૦૦% થી વધુ વધ્યા… રેલ વિકાસ નિગમ લિમિટેડ (ઇફદ્ગન્) ના શેર ૩ વર્ષમાં ૧૦૧૫% ની નજીક વધ્યા છે. ૨૭ માર્ચ, ૨૦૨૦ ના રોજ રાજ્ય સંચાલિત રેલ કંપનીનો શેર મ્જીઈ પર રૂ. ૧૨.૮૦ પર હતો. મ્જીઈમાં ૨૪ જુલાઈ, ૨૦૨૩ના રોજ રેલ વિકાસ નિગમના શેર રૂ.૧૪૬.૬૫ પર પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં ૩૬૫%નો વધારો થયો છે. ૨૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ, મ્જીઈમાં રેલ વિકાસ નિગમના શેર રૂ. ૩૦.૮૫ પર હતા જે હવે રૂ. ૧૪૬.૬૫ પર પહોંચી ગયા છે.
Recent Comments