સરદારધામ અમદાવાદ ખાતે માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા નું કેળવણી રતન ગગજીભાઈ દ્વારા સન્માન

અમદાવાદ સરદારધામ કેળવણી સંસ્થાન અમદાવાદ સંસ્થામાં તાલીમ મેળવીને ગુજરાતમાં આજ સુધીમાં ૧૧૨૧ દિકરા-દિકરીઓ GPSC અને UPSC ની તાલીમ મેળવી સ૨કા૨ી સેવામાં જોડાયા છે તેવી અંદાજીત રૂા.૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત સદારધામ સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ ગગજીભાઈ સુતરિયા અને સંસ્થાના OSD કૃષ્ણકાંતભાઈ પટેલ દ્વારા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ના મંત્રી/ટ્રસ્ટીશ્રી બી.એલ.રાજપરા ને અખંડ ભારતનાં શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ની પ્રતિમા અને શાલ અર્પણ કરીને તા.૭/૬/૨૦૨૨ ના રોજ સરદારધામ સંકુલ – અમદાવાદ મુકામે સન્માનિત કરવામાં આવેલ
Recent Comments