સુરત સરદારધામ વૈચારિક યાત્રામા ભૂમિદાતા દક્ષિણ ગુ. માટે શિવમ જવેલર ના મોભી ઘનશ્યામભાઈ શંકર, સ્થાપક ટ્રસ્ટી વિરજીભાઈ પાલડીયા મંત્રી દક્ષિણ ગુ ધીરુભાઈ માલવીયા, ટીમ સરદારધામ દક્ષિણ ગુ. પ્રમુખ સેવક ગગજી સુતરીયાની વિનંતીને માન આપીને સમાજના ઉજ્જ્વળ ભવિષ્ય અને યુવા શક્તિના સર્વાગી વિકાસની કામગીરીને ધ્યાને લઈને ધીરુભાઈ લાભુભાઈ નારોલા (નારોલા ડાયમન્ડ-સુરત) રૂ.2 કરોડ નું તુલસીપત્ર મૂકીને સરદારધામ દક્ષિણ ગુ. સુરત ખાતે ગૌરવવંતા ભૂમિદાતાશ્રી તરીકે પ્રભારી દક્ષિણ ગુ. વિપુલભાઈ સાચપરાની ઉપસ્થિતીમાં જોડાય છે. જેમનું વિધિવત સન્માન સરદારધામ દક્ષિણ ગુ. ભુમિપુજન સમારોહ દરમ્યાન આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં કરવામાં આવશે. તે બદલ ટીમ સરદારધામ એવમ્ સમગ્ર ટ્રસ્ટીગણ વતી તેમને હૃદયપૂર્વકના લાખ લાખ વંદન સાથે અભિનંદન પાઠવીએ છીએ અને આ શ્રેય સરદાર સાહેબનાં ચરણોમાં અર્પણ કરીએ છીએ.
સરદારધામ વૈચારિક યાત્રા માં નારોલા ડાયમંડ ના ધીરુભાઇ નારોલા એ બે કરોડ નું તુલસીપત્ર અર્પિ સમાજ ઉતકર્ષ માટે ભૂમિદાતા બન્યા

Recent Comments