અમરેલી

સરદારનગર મહિલા સંગઠન દ્વારા આયોજીત શ્રીગણેશ મહોત્સવમાં સાંસદ,જિલ્લા પ્રમુખે અન્નકુટ ભોગના આરતી દર્શન કર્યા

આજરોજ સરદારનગર મહિલા સંગઠન દ્વારા આયોજીત શ્રીગણેશ મહોત્સવમાં આમારા આમંત્રણને માન આપીને મોંઘેરા મહેમાન અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા,જિલ્લા પ્રમુખ ભાઈશ્રી કૌશિકભાઈ વેકરિયા,જિલ્લા મહામાંત્રી ભાઈશ્રી રાજેશભાઇ કાબરીયા.ધારી તાલુકા પ્રમુખ ભાઈશ્રી જીતુભાઈ જોષી  વગેરે મહેમાનોએ અન્નકુટ ભોગના આરતી દર્શન કર્યા.આ તકે સરદાર નગર મહિલા સંગઠન તથા સરદાર નગર વાસીઓ આપનો આભાર વ્યક્ત કરે છે

Related Posts