અમરેલી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯ મી જન્મ જયંતી સરદાર પટેલ પ્રતિમાને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ફૂલહાર કરી જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરાજીની નિર્વાણ તિથિને શ્રદ્ધાંજલિ પાઠવી આ દેશના બંને યોદ્ધાઓને યાદ કરી કોંગ્રેસ પક્ષ માટેના દેશ માટે એ બલિદાન આપી આ આ દેશના રજવાડા એક કરી હિન્દુસ્તાન મહાસત્તા બનાવ્યું પાકિસ્તાનના બે ભાગ પાડીએ પોતાની તાકાત બતાવી ભારતની સંસ્કૃતિને અને ભારત દેશની મહાન હસતી દેશને આગળ વધારી તેને સત સત નમન કરી ને કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડીકે રૈયાણી પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર બક્ષીપંચ રમેશભાઈ ગોહિલ રવજીભાઈ વાઘેલા કોંગ્રેસ કાર્યાલય મંત્રી જનકભાઈ પંડ્યા જમાલભાઈ મોગલ દિનેશ સાવલિયા જગદીશભાઈ પાનસુરીયા જગદીશભાઈ તળાવીયા કુલદીપ ધાધલ ફિરોજ મોગલ સહિત કોંગ્રેસના મહત્વના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯ મી જન્મ જયંતી સરદાર પટેલ ની પ્રતિમા ફુલહાર તેમજ આધુનિક ભારત ની દુર્ગા સ્વ ઇન્દિરા ગાંધી ને પુષ્પાજંલી અર્પિ

Recent Comments