અમરેલી

સરસ્વતી વિદ્યામંદિર (SSVM) અમરેલી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અમૃત કળશ અર્પણ

અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર (SSVM) અમરેલી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન  અંતર્ગત નગર સેવા સમિતિ અમરેલીના પ્રમુખ  શ્રી બીપીનભાઈ લીંબાણી  સદસ્ય શ્રી રમાબેન મહેતા-અરુણાબેન બામણીયા શ્રી નરેશભાઈ મહેતા શ્રી દિપકભાઈ દેથલીયા ની ઉપસ્થિતિ માં યોજાયેલ. શાળા પરિવાર દ્વારા આ યાત્રાનુ સ્વાગત આચાર્યશ્રી નીરૂબેન મહેતા તેમજ અંજનાબેન કારીયા તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરી માટી-ચોખા અમૃત અમૃત કળશમાં સમર્પિત કરવામાં આવેલ.

Related Posts