ભાવનગર

સર્વોદય પ્રકાશન સંઘને કંચન ફાઉન્ડેશન તરફથી દાન 

લોકભારતી સણોસરા સ્થિત પ્રતિષ્ઠિત શ્રી સર્વોદય સહકારી પ્રકાશન સંઘને કંચન ફાઉન્ડેશન અમદાવાદ તરફથી દાન પ્રાપ્ત થયું. સંઘનાં હિસાબ તેમજ આનુષાંગિક કાર્ય હેતુ રૂપિયા ૬૫,૦૦૦ કિંમતનાં વિજાણુ પ્રણાલી ઉપકરણો સંસ્થાનાં કાર્યકર્તા શ્રી મમતાબેન ચૌહાણ હસ્તે સંઘનાં મંત્રી શ્રી જગદીશભાઈ બોરિચાને અર્પણ કરાયેલ છે. સંઘ પ્રમુખ શ્રી રામચંદ્ર ભાઈ પંચોળીએ આભારની લાગણી વ્યક્ત કરી છે.

Related Posts