fbpx
બોલિવૂડ

સલમાન ખાનને રોકનારાને પ્રોફેશનાલિઝ્‌મ બતાવવા પર દંડ નહીં પણ ઈનામ મળ્યું

સુપરસ્ટાર સલમાન ખાન થોડાં દિવસ પહેલાં અપકમિંગ ફિલ્મ ‘ટાઇગર ૩’ના શૂટિંગ માટે રશિયા ગયો હતો. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર ઝ્રૈંજીહ્લ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ના છજીૈં (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) સોમનાથ મોહંતીએ સલમાનને સિક્યોરિટી ચેક માટે એન્ટ્રી ગેટ પર અટકાવ્યો હતો.ત્યારબાદથી આ ઘટના ઘણી ચર્ચામાં રહી હતી અને ઝ્રૈંજીહ્લ જવાન સોમનાથ સો.મીડિયામાં ‘હીરો’ બની ગયો છે. જાેકે, પછી એવા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવ્યા બાદ મોહંતી મુશ્કેલીમાં મૂકાયો છે અને ઝ્રૈંજીહ્લએ પ્રોટોકોલનું ઉલ્લંઘનનો આરોપ મૂકીને તેનો ફોન જપ્ત કર્યો છે. જાેકે, આ વાત નિરાધાર સાબિત થઈ છે

Follow Me:

Related Posts