fbpx
અમરેલી

સષ્ટી પૂર્તિ.સમાપન પ્રસંગે સમરસ હિન્દુ સમાજ નું નિમાર્ણ વિહિપ ની અગ્રીમતા રાષ્ટ્રીય સંયોજક દેવજીભાઈ રાવત 

અમરેલી સમરસ હિન્દુ સમાજ નું નિમાર્ણ  વિહિપ ની અગ્રીમતા દેવશિભાઈ રાવત વિશ્વ હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય મંત્રી અને સમરસતા ના રાષ્ટ્રીય સંયોજક. દેવજીભાઈ રાવત અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સષ્ટી પૂર્તિ.ના સમાપન માં મહર્ષિ  અરવિંદ કેન્દ્ર ખાતે યોજાએલ વિચાર ગોસ્ઠિ ને સંબોધન કરતા  જણાવેલ કે વર્તમાન સમય માં સમરસ હિન્દુ સમાજ નું નિર્માણ કરવું એ વિશ્વ હિન્દુ પરિષદ નું કામ છે.આ માટે કેન્દ્ર થી લઈ પ્રખડ  સુધી પરિષદ નું સમરસતા. આયામ ની રચના થેયલ  છે

આ તકે વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા અધ્યક્ષ ઇતેશભાઈ મહેતા એ વિશ્વ હિન્દુ પરિષદ ની ૬૦ વર્ષ ની યાત્રા માં સંઘર્ષ સંગઠન અને સેવા સંર્પક થી હિન્દુ ની પોતાની સંસ્થા થી બની છે આ પ્રસંગે એડવોકેટ બકુલભાઈ ત્રિવેદી, જીજ્ઞેશ દાફડા વિશ્વ હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી રસિકભાઈ કનઝારિયા જિલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ રશ્મિનભાઈ ત્રિવેદી જીલ્લા સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા વિપુલભાઈ દવે જિલ્લા પદાધિકારી ડો પંકજભાઈ ત્રિવેદી દિલીપસિંહ પરમાર રમેશભાઈ જાદવ બજરંગ દળ જિલ્લા સયોજક વિદુર ડાબસરા મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયા રશ્મિનબેન પરમાર જયાબા રાઠોડ વગર ખાસ હાજર રહેલ કાર્યક્રમ નું સંચાલન શહેર મંત્રી સંજય પંડ્યા અને અન્ય આભાર વિધિ શહેર વિહિપ પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડે કરેલ કાર્યક્રમ ને સફળ બનાવવા શહેર ઉપાધ્યક્ષ અશોકભાઈ તનવાણી મહેશભાઈ જાળું,ચિરાગ ચાદરાણી, બજરંગ દળ સયોજક મહાવીર વિછીયાં જીતુભાઈ બથવાર કરણ વાઝા જયેશ જોશી,મુકેશ ભટ્ટી વિગેરે એ જહેમત ઉઠાવેલ

Follow Me:

Related Posts